ONGC Apprentice Recruitment 2024 ONGC Oil and Natural Gas Corporation એ 2024 માં apprenticeship માટેની ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીને લઈને સંસ્થા યુવાનોને રોજગાર અને તાલીમ આપવાનો અવસર આપે છે. ઉમેદવારોને વ્યાવસાયિક કુશળતા પ્રાપ્ત કરવાની અને ઓઈલ અને નેચરલ ગેસ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ અનુભવ મેળવવાની તક મળે છે.
જો તમે આ ONGC Apprentice Recruitment 2024 માટે રસ ધરાવતા છો તો ભરતીને લગતી નોંધપાત્ર વિગતો, મહત્વપૂર્ણ તારીખો અને અરજી કરવાની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે. મિત્રો ONGC ની આ ભરતી એક નવી કારકિર્દી શરૂઆત કરવાનો શ્રેષ્ઠ મોકો છે.
ONGC Apprentice Recruitment 2024 વિષે જાણકારી
મિત્રો ONGC Oil and Natural Gas Corporation ભારતની એક સૌથી મોટી કુદરતી ગેસ ઉત્પાદન કંપની છે. વર્ષ 1956 માં સ્થાપન થયેલ ONGC ભારત સરકારની માલિકીની કંપની છે અને તે દેશના ઊર્જા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ONGC એ યુવાનોને apprenticeship પ્રોગ્રામમાં સામેલ કરવા માટે વ્યવસાયિક તાલીમ તેમજ કારકિર્દી વિકાસની સુવિધા આપે છે. આ Apprentice ભરતી એ કુશળતાઓ વિકસિત કરવા અને ઉદ્યોગમાં અનુભવ મેળવવા માટેના શ્રેષ્ઠ અવસરોમાંની એક છે.
પોસ્ટ નામ | ONGC Apprentice Recruitment 2024 |
ભરતી કરનાર | Oil and Natural Gas Corporation |
કુલ જગ્યા | 2235 |
અરજી શૂરું તારીખ | 4 ઓક્ટોમ્બર 2024 |
છેલ્લી તારીખ | 25 ઓક્ટોમ્બર 2024 |
ઓફિશિયલ વેબસાઇટ | ONGC INDIA |
અન્ય સરકારી ભરતી | સરકારી ભરતી ગુજરાત |
ONGC Apprentice Recruitment 2024 માટે મહત્વપૂર્ણ તારીખો
ONGC Apprentice Recruitment 2024 માટેની મહત્વપૂર્ણ તારીખો જાણવી એ ઉમેદવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. માટે અહી ભરતીને લગતી તમામ સામાન્ય તારીખો નીચે મુજબ આપવામાં આવેલી છે. જેના આધારે ઉમેદવાર અરજી પ્રક્રિયા હાથ ધરી શકે છે.
- સૂચના તારીખ: 04 ઓક્ટોબર 2024
- અરજી શરૂ થવાની તારીખ: 05 ઓક્ટોબર 2024
- છેલ્લી તારીખ: 25 ઓક્ટોબર 2024
- પરિણામ: 15 નવેમ્બર 2024
ONGC Apprentice Recruitment 2024 ઉંમર મર્યાદા
ONGC Apprentice Recruitment 2024 માટેની ઉંમર મર્યાદા સામાન્ય રીતે ઉમેદવારો માટે મહત્વપૂર્ણ છે. ONGC માં apprenticeship માટેના ઉમેદવારોની ઉંમર મર્યાદા 18 થી 24 વર્ષ વચ્ચે હોય છે. જેની વિગતવાર માહિતી નીચે મીજબ આપવામાં આવેલી છે.
- ન્યૂનતમ વય મર્યાદા: 18 વર્ષ
- મહત્તમ વય મર્યાદા: 24 વર્ષ
- ONGC ભરતી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ.
શૈક્ષણિક લાયકાત અને જગ્યા વિષે માહિતી
શૈક્ષણિક લાયકાત વિષે વાત કરીએ તો મિત્રો ઉમેદવારોએ ભારતની કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સંબંધિત વિષયમાં 10મું, 12મું પાસ સાથે ગ્રેજ્યુએશન હોવું અનિવાર્ય છે જેની અંદર ડિપ્લોમા, B.Sc, BE, B.Tech, BBA હોવું આવશ્યક છે. સાથે સાથે તમને જણાવી દઈએ કે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા પહેલા સત્તાવાર સૂચના વાંચવી આવશ્યક છે.
- કુલ પોસ્ટ્સ: 2236 પોસ્ટ્સ
- ઉત્તર પ્રદેશ :- 161 જગ્યાઓ
- મુંબઈ સેક્ટર:- 310 જગ્યાઓ
- પશ્ચિમ વિસ્તાર:- 547 પોસ્ટ્સ
- પૂર્વીય વિસ્તાર:- 583 પોસ્ટ્સ
- દક્ષિણ વિસ્તાર:- 335 પોસ્ટ્સ
- સેન્ટ્રલ ઝોન :- 249 જગ્યાઓ
ONGC Apprentice Recruitment 2024 અરજી પ્રક્રિયા
- અધિકૃત વેબસાઇટ પર જાઓ: ONGC ની અધિકૃત વેબસાઇટ પર જાઓ જ્યાં અરજીની માહિતી અને advertisement ઉપલબ્ધ હોય.
- જાહેરાત વાંચો: Apprentice માટેની જાહેરાત અને ક્વાલિફિકેશન, ઉંમર મર્યાદા, અને અન્ય જરૂરી સૂચના વાંચો.
- ઍપ્લિકેશન ફોર્મ ભરવું: અરજી ફોર્મ ડાઉનલોડ કરો અથવા ઓનલાઇન ફોર્મ ભરો. જરૂરી માહિતી, જેમ કે નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત, વગેરે ભરો.
- દસ્તાવેજો અપલોડ કરો: જરૂરી દસ્તાવેજો, જેમ કે અભ્યાસના પ્રમાણપત્ર, ઓળખપત્ર, અને અન્ય જરૂરી ફાઇલો અપલોડ કરો.
- ફી ચૂકવણી: જો આ ફંડ ભરવી હોય, તો તેને ચૂકવો. ફી વિશેની માહિતી જાહેરાતમાં આપવામાં આવશે.
- અરજી સબમિટ કરો: તમામ માહિતી તપાસ્યા પછી, અરજી ફોર્મ સબમિટ કરો.
- પ્રિન્ટ કાઢો: અરજીને સબમિટ કર્યા પછી, એક કોપી પ્રસિદ્ધ કરો.
મિત્રો આવેલી આ ભરતી ONGC Apprentice Recruitment 2024 એ દેશના યુવાનો માટે એક યોગ્ય અવસર છે જે તેમને ઓઈલ અને નેચરલ ગેસ ક્ષેત્રમાં સફડતા પ્રાપ્ત કરવા માટેની તક આપે છે. આ ભરતી દ્વારા ઉમેદવારોને તાલીમ અને અનુભવ ઉપલબ્ધ થઈ શકે છે જે તેમના ભવિષ્યમાં રોજગારની શક્યતાઓને વધારવા માટે મદદરૂપ થશે.